લોક અદાલતનો ભુજ બાર એસો. દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો

ગઇકાલે લોક અદાલત કેસોનો ઓછો નિકાલ થયો તેના કારણે અમુક જજોનું વર્તન વકીલો પ્રત્યે અને ભુજ બાર એસો. પ્રત્યે યોગ્ય ન હોવાથી આ વખતે ભુજ બાર એસો દ્વારા લોક અદાલતનું વિરોધ કરવામાં આવ્યું. અને જજો પોતાનું વર્તન સુધારસે તો ભવિષયમાં તેમને ટેકો આપવામાં આવશે તેવું જણાવાયુ હતું. આ અગાઉ પણ હમેશા બાર એસો. એ લોક અદાલતમાં સાથ સહકાર આપ્યો છે.