મેઘરજ પોલીસે ચોરીના ગુનામાં સંડોવણીના શંકાના આધારે યુવકને ઢોર માર માર્યો

ચોરીના ગુના સંડોવણી છે તેમ કહી શંકાના આધારે માર મારવાની ઘટના

મેઘરજ પોલિસે યુવકને માર મારતા પરિવારજનોમાં રોષ

ઢોર માર મારતા મોડાસા સાર્વજનિક હૉસ્પિટલ પહોંચ્યો પરિવાર

અજાણ્યા નંબરથી કૉલ કરી જામગઢ જવાનું હોવાનું જણાવી બોલાવ્યો : પીડિત

ભાડા પેટે સત્તર સો રૂપિયા ભાડૂ કહી બોલાવ્યો

ચાર રસ્તા નજીક ગાડીના દસ્તાવેજ ચેક કરી પોલિસ સ્ટેશન લઈ જઈ માર માર્યો

ચોરીના ગુનામાં પોલિસે ભોગ બનનારને શંકાના આધારે બોલવ્યો : પીડિત