વંથલી શહેરની મુખ્ય બજારમાં આવેલ દુકાનમાંથી રોકડ રૂપિયાની ચોરી

શહેરની મુખ્ય બજારમાં આવેલ એક દુકાન માંથી રૂપિયા 1 લાખ થી વધુની ચોરી…

શહેરમાં સી.સી.ટી.વી કેમેરા ના અભાવ ને કારણે ચોરોને મોકળુ મેદાન મળી રહ્યું છે.

ધોડા દિવસે મુખ્ય બજારમાંથી ચોરી થતાં વેપારીઓમાં રોષ…

શહેરમાં સીસીટીવી કેમેરા ન હોવાથી ચોરો અવારનવાર ચોરીને અંજામ આપી રહ્યા છે…..

હાલ તો વંથલી પોલીસ દ્વારા ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.