ભુજ તાલુકાનાં મીરઝાપર ગામના બીજા ગેટ પાસે બોલેનાથ પેટ્રોલપંપ રોડ ઉપર ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં ઓટો રિક્ષા ચલાવી ગુનો કરેલ

તા.27-12-2018 નો બનાવ

ભુજ તાલુકાનાં મીરઝાપર ગામના બીજા ગેટ પાસે બોલેનાથ પેટ્રોલપંપ રોડ ઉપર રમેશ ભાણજી જોગી(ઉ.વ.29 રહે. ટીબી હોસ્પિટલ પાછળ સાઈબાબાના મંદિર પાસે કેમ્પ ) એ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં ઓટો રિક્ષા નંબર જી.જે. 12 એક્સ 8487 વાળી ચલાવી તે દરમ્યાન પકડાઈ જતાં ગુનો કરેલ છે. જેની નોંધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસે સ્ટેશમાં નોંધાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *