ભુજ ભાદરકા સોસાયટી પાસે પોતાના કબજાના મકાનમાં ભારતીય બનાવટનો રોયલ ચેલેન્જર વિસ્કી ઇંગ્લીશ દારૂની બોટલ ગેરકાયદેસર રીતે વેચાણ કરી ગુનો કરેલ
તા.27-12-2018 નો બનાવ
ભુજ ભાદરકા સોસાયટી પાસે કિશોરભાઇ ભવનભાઈ પરમાર (પંચાલ) (રહે. શીવાજીનગર 47/બી અંજાર)એ પોતાના કબજાના મકાનમાં ભારતીય બનાવટનો રોયલ ચેલેન્જર વિસ્કી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 21 કિંમત રૂ. 10,920 નો જથ્થો રાખી વેચાણ કરેલ છે. જે બાતમી આધારે પંચો રૂબરૂ બાતમીવાળી જગ્યાએ રેઈડ પાડતા ઇંગ્લીશદારૂનો જથ્થો મળી આવ્યો. પોતે પકડાઈ જતાં ગુનો ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે.