મોદી સરકાર આપશે 5 ગણું પેન્શન જાણો કોને
હવે જયારે નવો વર્ષ ૨૦૧૯ ચાલુ થઈ રહ્યો છે તેની સાથે ચૂંટણીની તૈયારી સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી રહી છે તો આ યાદી મોદી સરકારે દેશના વૃદ્ધો,દિવ્યાંગો અને વિધવા મહિલાઓ ને મોટી ભેટ આપવાની તૈયારી કરી છે. જાણવા મળતી વિગત અનુસાર સરકાર દ્વારા સિનિયર સીટીઝન,દિવ્યંગ અને મહિલાઓને પેન્શન માં ૫ ગણું કરવાનું પ્લાનિગ કરી રહી છે. જે ૧૫ જાન્યુઆરી એ કેન્દ્રિય પ્રધાન રામકૃપાલ યાદવની આગેવાનીમાં એક બેઠક થવાની છે જેમાં તેનો પર નિર્ણય લેવાની આશા વ્યક્ત કરાઇ રહી છે.