સાંભળ્યુ છે બેન્કો ૧૦ રૂપિયા સુધી આપશે લોન જાણો કેવી રીતે
જો આપ ક્રેડિટ કાર્ડ બિલ ચુકવણી સમય પર કરી રહ્યા છો અને બેન્ક લોનના હપ્તા સમયસર ચૂકવી રહ્યા છો તો તમારી ક્રેડિટ હિસ્ટ્રી સારી માનવમાં આવશે. જેથી જો તમે ઉચ્ચ પગાર ધરાવતા હોવ તો તમને સરળતા થી ૧૦ લાખ રૂપિયાની પર્સનલ લોન મળી શકશે. જોકે પર્સનલ લોન અમાઉન્ટ તેના પર આધાર રાખશે કે તમારી સેલેરી કેટલી છે.