જિલ્લામાં દારૂના દરોડામાં રૂ.5,400ના દારૂ સાથે બેની ધરપકડ
ગાંધીધામ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં પોલીસે દારૂના દરોડા પાડી રૂ.5400ના દારૂ સાથે બે શખ્સોનો અટક કરી હતી. ગાંધીધામના કાર્ગો એકતાનગર વિસ્તારમાં રહેતા સંજય ભૂપતસિંહ ગઢવીની ઓરડીમાં પોલીસે દરોડો પાડી રૂ.4000ના 40 ક્વાર્ટરીયા કબ્જે કર્યા હતા, આ શખ્સોની અટક કરી તેણે ક્યાંથી દારૂ મેળવ્યો તેની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે,