મુંદરા તાલુકાનાં ભુખી નદિ બાવળોની ઝાડીમાં પોતાના કબ્જામાં દેશી દારૂનો વેચાણ કરતાં ગુનો કરેલ
તા.31-12-2018 નો બનાવ
મુંદરા તાલુકાનાં ભુખી નદિ બાવળોની ઝાડીમાં ધર્મેશ મગનભાઇ ધુવા(મહેશ્વરી રહે.મંગરા) એ પોતાના કબ્જામાં દેશી દારૂ લીટર 32 જેની કિંમત રૂ. 640/-નો વેચાણ કરતાં ગુનો કરેલ છે. ત્યારે મુંદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનોનો ગુનો નોધાયેલ છે.