મુંદરા શક્તિનગર સર્કલ ઉપર જાહેરમાં ગેરકાયદેસર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મોટર સાયકલ ગુનો કરેલ
તા.31-12-2018 નો બનાવ
મુંદરા શક્તિનગર સર્કલ ઉપર સુમન શ્રીપ્રસાદ રાય (ઉ.વ.21 રહે. શક્તિનગર સતલુજ હોટલ)એ જાહેરમાં ગેરકાયદેસર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મોટર સાયકલ નંબર જીજે 12 બીએસ 3416 વાળી ચલાવી ગુનો કરેલ છે. જેની નોંધ મુંદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે.