ફિલ્મી જગતના કોમેડીયન કિંગ કાદરખાનનું 81 વર્ષે દુ:ખદ નિધન
કાદરખાને અત્યાર સુધીમાં ટોટલ 300 થી વધુ ફિલ્મોમાં અભીનય આપ્યો છે. વિલન તેમજ કોમેડીયન તરીકે તેમણે સારી એવી પ્રતિષ્ઠા મેળવી હતી. તેઓ હમેશા લોકોના દિલમાં રહેશે કાદરખાનના નિધનથી ફિલ્મી જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.