આજથી કઈ ચીજ વસ્તુઓ થઈ સસ્તી જાણો

હાલમાં જ મળેલી GST કાઉન્સીલની બેઠકમાં 33 જેટલી ચીજ વસ્તુઓ પર GST ઘટાડવાનું નિર્ણય લેવાયું છે જાણવા મળતી વિગત અનુસાર ૨૮ ટકા સ્લેબ માથી ૬ પ્રોડક્ટ ઘટાડવામાં આવી છે. અને ૨૮ ટકાના સ્લેબમાં હવે ૨૮ પ્રોડક્ટસ છે. તો એક જાન્યુઆરી થી એટલે આજ થી જ નવી કિમત લાગુ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *