હેપ્પી ન્યુ યેર જાણો આજથી કઈ વસ્તુઓ થઈ સસ્તી
દેશની આમ જનતા ને નવા વર્ષની ભેટ આપતા સરકારે આજ થી સિનેમા ટિકિટ,૩૨ હેપ્પી ન્યુ યેર જાણો આજથી કઈ વસ્તુઓ થઈ સસ્તી ઇંચ સુધીના ટેલીવિઝન અને મોનીટર સ્ક્રીન સહિત ૨૩ જેટલી વસ્તુઓ પર GST નું દર ઘટાડયું છે. જાણવા મળતી વિગત અનુસાર જે આ પ્રમાણે છે.
LED TV 32’’ સુધીના પહેલા 28 જે હમણાં 18
બિલિયડ્સ પહેલા 28 જે હમણાં 18
ફ્રોઝન શાકભાજી પહેલા 5 જે હમણાં 0
વ્હીલચેર પહેલા 28 જે હમણાં 5
મ્યુઝિક બુક પહેલા 5 જે હમણાં 0
રેડિયલ ટાયર પહેલા 25 જે હમણાં 18
લિથિયમ બેટરી પહેલા 28 જે હમણાં 18
100 સુધીની ટિકિટ પહેલા 18 જે હમણાં 12
ધાર્મિક હવાઈ મુસાફરી પહેલા 18 જે હમણાં 12 અને 5
થર્ડ પાર્ટી વીમો પહેલા 18 જે હમણાં 12