ભુજની ઇલાર્ક હોટેલ મધ્યે રાજય માર્ગ અને મકાન વિભાગ અને કચ્છ કોન્ટ્રાકટર દ્વારા ગઇકાલે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
માર્ગ મકાન વિભાગ તથા કચ્છ કોન્ટ્રાકટર એસો. દ્વારા ગઇકાલે ના સાંજે ઇલાર્ક હોટલ મધ્યે શ્રી J.O. શાહ કાર્યપાલક ઈજનેર શ્રીના વિદાય સમારંભ તથા શ્રી K.R. પટેલ કાર્યપાલક ઇજનેર શ્રીના આવકાર સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી આવ્યું હતું. શ્રેષ્ઠ કાર્યપાલક ઇજનેર શ્રી J.O. ના વિદાયની વેળા એ ઈજનેરશ્રી ના આવકાર ને અર્થે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજય તથા કચ્છ કોન્ટ્રાકટર એસો. ના દરેક અધિકારીઓએ પોતાની હાજરી આપી હતી.