ભુજ તાલુકાનાં કૈલાસનગરથી સણોસરા રોડ પર આવેલ કોલીવાસમાં ઑ.પી. કોટડા વિસ્તારમાં શખ્સે ગેરકાયદેસર રીતે દેશીદારૂની ભઠ્ઠી ગાળી દેશીદારૂ બનાવવાનો આથો પ્રોહીબીશન મુદામાલ પોતાના કબ્જામાં રાખેલ, રેઈડ દરમિયાન આરોપી ફરાર
તા.2-1-2019 નો બનાવ
ભુજ તાલુકાનાં કૈલાસનગરથી સણોસરા રોડ પર આવેલ કોલીવાસમાં ઑ.પી. કોટડા વિસ્તારમાં રમેશ જુમા કોલી ( રહે.કૈલાસનગરથી સણોસરા રોસ પર આવેલ કોલીવાસ)એ ગેરકાયદેસર રીતે દેશીદારૂની ભઠ્ઠી ગાળી દેશી દારૂ બનાવવાનો આથો લીટર 100/- કિંમત રૂ.200/- પ્રોહી મુદામાલ પોતાના કબ્જામાં રાખી રેઇડ દરમ્યાન હાજર મળેલ નહીં. જેની નોંધ પધ્ધર પોલીસ સ્ટેશમાં પ્રોહીબીશનનો ગુનો દાખલ કરાયેલ છે.