મુન્દ્રા તાલુકા ના બેરાજા ગામની સીમમા રાત્રે 4 થી 5 વાડીઓમા તસ્કરી
મુન્દ્રા તાલુકા ના બેરાજા ગામમાંની સીમ મા ગઈ રાત્રે 4 થી 5 વાડીઓ મા ચોરીનો બનાવ બન્યો હતો ડેલા તોડી ચોરીને અંજામ અપાયો જે અવાર નવાર ચોરી ના બનાવો બને છે ક્યારેક પાણી પુરવઠા ના કેબલો હોય કે વાડીઓ ના કેબલો હોય પણ ચોરો હજુ પોલીશ પકડ થી દૂર તેવું ખેડૂતો નું કહેવું છે ખેડૂતો દ્વારા મુન્દ્રા પોલીશ ને જાણ કરતા આગડ ની તપાસ પોલીશ દ્વારા કરાશે