આવતીકાલે જયારે મુખ્યમંત્રી શ્રી ભુજ આવી રહ્યા છે ત્યારે ભુજ એરપોર્ટ થી ભુજીયા ડુંગર સુધીના તમામ સ્પીડ બ્રેકર કાઢી નાખવામાં આવ્યા.
આવતીકાલે જયારે ગુજરાતનાં મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી ભુજ આવી રહયા છે ત્યારે ભુજ એરપોર્ટ થી લઈ ને ભુજીયા ડુંગર સુધીમાં આવતા તમામ સ્પીડ બ્રેકર કાઢી નાખવામાં આવ્યા છે. સાથે ભારતના વડા પ્રધાન પણ થોળાં જ દિવસોમાં ભુજ આવી રહ્યા છે. જેના અનુસંધાને આ સ્પીડ બ્રેકર પણ કાઢી નખાયા છે. પરંતુ બાદમાં તંત્ર દ્વારા સ્પીડ બ્રેકરો બનાવવાં માં ઘણો સમય લાગે છે. અને જયારે પણ ભુજમાં કોઈ મોટા નેતાઑ આવતા હોય છે. ત્યારે લોકોના જીવ જોખમમાં મુકાય છે તો આ ન્યાય છે તો સ્પીડ બ્રેકર કાઢી નાખવામાં આવે અને તેના લીધે અકસ્માત સર્જાય તો તેની જવાબદારી તંત્ર લેશે કે પછી પોતાના હાથ ઊંચા કરી નાખશે તેવું લોકો મુખે ચર્ચા