ભુજમાં આવેલ વાણીયાવાડ નાકા સામે વિસ્તારમાં શખ્સે પોતાના કબ્જાની હાથલારી જાહેર માર્ગ પર અડચણ રૂપ તથા અકસ્માત સર્જાય તે રીતે રાખતા ફરિયાદ નોંધવાઇ
તા.4-1-2019 નો બનાવ
ભુજમાં આવેલ વાણીયાવાડ નાકા સામે વિસ્તારમાં મજીદ કાસમ મેમણ (ઉ.વ.45 રહે હિના 1 સુરલ ભીટ રોડ) એ પોતાના કબ્જાની ફુટની હાથલારી જાહેર માર્ગ પર અડચણ રૂપ થાય તેમજ અકસ્માત સર્જાય તે રીતે ઉભી રાખેલ જે આવતા જતાં રાહદારીઓ તથા વાહનો માટે અડચણ રૂપ હોઈ જેની ફરિયાદ ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલ.