ભુજમાં શખ્સે પોતાના કબ્જાની હાથલારી જાહેર માર્ગ પર અડચણ રૂપ તથા અકસ્માત સર્જાય તે રીતે રાખતા ફરિયાદ નોંધવાઇ
તા.4-1-2019 નો બનાવ
ભુજમાં આવેલ વાણીયાવાડ નાકા સામે વિસ્તારમાં ગોવિંદ છગનભાઈ પટણી (ઉ.વ.22 રહે રામનગરી હનુમાન મંદિર પાસે) એ પોતાના કબ્જાની ફુટની હાથલારી જાહેર માર્ગ પર અડચણ રૂપ થાય તેમજ અકસ્માત સર્જાય તે રીતે ઉભી રાખેલ જે આવતા જતાં રાહદારીઓ તથા વાહનો માટે અડચણ રૂપ હોઈ જેની ફરિયાદ ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ.