મુંદરા રોડ ઉપર શખ્સ પોતાના કબજાનો ટ્રેલર પુરઝડપે અને બેદરકારી ભરી રીતે ચલાવી ગુનો કરેલ
તા.6-1-2019 નો બનાવ
મુંદરા રોડ ઉપર ટ્રેલર નંબર જીજે 12 ઝેડ 9656નો ચાલક ડ્રાઈવર પોતાના કબજાનો ટ્રેલર નંબર જીજે 12 ઝેડ 9656 ગફલતભરી રીતે અને બેદરકારીથી બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવી પગે જતાં શિવાભાઇ દેવાભાઇ વણકરના સહ કર્મચારીને ડાબા હાથની કોણી પાસે તથા છાતીની જમણી સાઇડમાં ફેકચર જેવી ગંભીર ઇજાઓ પહોચાડી ગુનો કરેલ છે. જેની નોંધ મુંદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે.