મુંદરા તાલુકાનાં નાના કપાયા ગામ પાસે શખ્સે પોતાના કબ્જામાં દેશીદારૂનો વેચાણ કરતાં ગુનો કરેલ
તા.7-1-2019 નો બનાવ
મુંદરા તાલુકાનાં નાના કપાયા ગામ પાસે આવેલ પ્રેમીલાબેન શીવજી મહેશ્વરી(રહે.નાના કપાયા તા.મુંદરા)એ બહેને ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે દેશીદારૂની કોથળી 10 જેમાં દેશીદારૂ લીટર 1 કિંમત રૂ.40/- પ્રોહી મુદામાલ પોતાના મકાનના આંગણામાં રાખી વેચાણ કરતાં રેઈડ દરમ્યાન હાજન ન મળી ગુનો કરેલ છે. ત્યારે મુંદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનોનો ગુનો નોધાયેલ છે.