માંડવી તાલુકાનાં પાંચોટિયાના 35 વર્ષીય યવનનું પાણીમાં ડૂબી જવાથી મોત

copy image

માંડવી ખાતે આવેળ પાંચોટિયાનો 35 વર્ષીય યુવાન નારાણ શિવરાજ ગઢવીનું ગામનાં તળાવમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું.  મળેલ માહિતી અનુસાર  માંડવી તાલુકાના પાંચોટિયા ગામનો 35 વર્ષીય યુવાન નારાણ શિવરાજ ગઢવી ગામનાં તળાવમાં નહાવા ગયેલ હતો જ્યાં તે ઊંડા પાણીમાં ગરક થઇ જતાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું. આ બાબતે માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.