ગંધીધામ ખાતે આવેલ મીઠીરોહરની સીમમાં ટ્રક પરથી નીચે પટકાતાં યુવાનનું મોત નીપજયું

kissclipart-dead-body-clipart-cadaver-clip-art-2f15f28f4a80113c

copy image

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરની સીમમાં ટ્રક પર કામ કરતો સુરજિતસિંઘ વિશાલસિંઘ નામનો યુવક  નીચે પટકાતાં તેનું મોત થયું હતું. મળેલ માહિતી અનુસાર, તે ટ્રક પર લોડીંગનું કામ કરી રહ્યો હતો  તે દરમીયાન  ઉપરથી નીચે પટકાતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.