ગાંધીધામ ખાતે રહેતા યુવકે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

man-suicide_625x300_1526550343160

copy image

ગાંધીધામ ખાતે આવેલ ભારતનગર વિસ્તારમાં હનુમાન મંદિરની નઝીક રહેનાર કિરણ સિંગાડિયા નામના યુવાનની લાશ રમત ગમત સંકુલમાં ઝાડમાં દોરી બાંધી ફાસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર પ્રસરી હતી. મળેલ માહિતી અનુસાર આ  યુવાને કોઈ અગમ્ય કારણોસર  ઝાડમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.