મંજલ પાસે અજાણ્યા વાહને બાઈકને ટક્કર સર્જાયું અક્સમાત : બાઇક ચાલકનું મોત

copy image

ત્રણ દિવસ અગાઉ ભુજ-નખત્રાણાના ધોરીમાર્ગ પર મંજલ પાસે અજાણ્યા વાહને બાઈક સવારને ટક્કર મારતા ગંભીર ઈજાના પહોચવાના કારણે બાઈકસવારનું મોત નુપજ્યું હતું. આ બાબતે નખત્રાણા પોલીસ મથકે નોંધાવેલી વિગતો અનુસાર ગત તા. 10/8ના નવ વાગ્યાના અરસામાં જીવાભાઈ હીરો હોન્ડાની સ્પ્લેન્ડર બાઈક નં. જી.જે. 09 એ આર 6057વાળી લઈને જઈ રહ્યા હતા તે દરમીયાન મંજલ પાસે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં જીવાભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનુ મોત નીપજયું હતું. અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ નખત્રાણા પોલીસે ગુનો દાખલ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.