નાના વેપારીઓ ને થસે GST માં રાહત કેમ જાણો
નાના વેપારીઓ ને થસે GST માં રાહત જાણવા મળતી વિગત અનુસાર નાના વેપારીઓ માટે છે ખુશ ખબર કારણ કે GST માં થશે રાહત જી.એસ.ટી. માં છૂટની સીમાને વધારી નાખેલ છે તેના સિવાય કમપોઝીસન યોજનાઓ ના લાભ લેવા માટે પણ છૂટછાટ કરાઇ છે. જાણવા મળતી વિગત અનુસાર નાણા મંત્રી અરુણ જેટલી એ જણાવ્યુ હતું કે નાના વેપારીઓ માટે ધંધામાં રાહત થશે જેમાં 20 લાખ ને વધારી 40 લાખ રૂપિયા વાર્ષિક કરી નાખેલ છે.