રોધડા પાસે કાર હડફેટે બાઇક ચાલક ધાયલ
પોરબંદર રરોધડાના મહેશભાઇ અને અજયભાઈ બાઈકમાં બસસ્ટેશન નજીકથી હાઇવેમાંથી નીકળ્યા ત્યારે અજાણ્યા સિલ્વરકલરની સ્વીફટ કારના ચાલકે બાઇકને ઠોકર મારતા મહેશભાઇને ઇજાઓ પહોંચી હતી. કાર ચાલક અકસ્માત સર્જી નાશી ગયો ઇજાગ્રસ્તના પરિવારના સભ્ય જગમાલભાઈ રાણાભાઈ ડવ એ પોલીસ ફરિયાદ લખાવી છે.