ધાનેરા પોલીસે ગાડીમાં ખાલી ડબા નીચે સંતાડેલ વિદેશી દારૂ પકડાયો
ધાનેરા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી આધારે નેનાવા ચેક પોસ્ટ ઉપર આઇસર ગાડી ચેક કરતાં ગાડીમાં જતી 310 પેટી વિદેશી દારૂ કિંમત રૂ.14,88,000 તથા 10 લાખની આઇસર ગાડી અને 500નો મોબાઈલ સાથે આણંદના શખ્સની અટક કરી હતી. ધાનેરા પી.આઈ.આર.કે.પાઠક પોતાની ટીમના ધનરાજભાઈ તથા ભેમજીભાઈ, દલરામભાઈ જબરસિંહ વગેરે સાથે પેટ્રોલીંગમાં હતા.