રાજસીતાપુરમાં ધોળે દિવસે ઘરમાંથી રૂ. 1.25 લાખની તસ્કરી

ધ્રાંગધ્રા તાલુકાનાં રાજસીતાપુરમાં રહેતા રમેશભાઈ ખીમજીભાઈ પટેલ નામના ખેડૂતના બંધ ઘરમાં ધોળે દિવસે ઇસમે તાળાં તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોક્ડ મળી રૂ. 1.25 લાખની મતાની તસ્કરી થયાની ફરિયાદ રમેશભાઈએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં લખાવી છે. પોલીસે ફરિયાદ નોંધી ઇસમોની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *