મથડા પાસે અજાણ્યા વાહન હડફેટે એકનું મોત
અંજાર તાલુકાનાં ચાંદ્રોડાથી મથડા તરફ જતાં રસ્તા પે બૈજનાથ જીવણ પાસવાન (ઉ.વ.39) રાત્રિના અરસામાં કાચા રસ્તે જતાં અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર પ્રકારની ઇજાઓ થતાં મૃત્યુ નીપજયું હતું. અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.