વઢવાણ સાયલાના પાનવાડી વિસ્તારમાં બે ભાઇઓના ઘરેથી 3 લાખની તસ્કરી
વઢવાણ સાયલાના પાનવાડી વિસ્તારમાં કરિયાણાના વેપારી અને કોન્ટ્રાકટર ઈશ્વરભાઈ ભગવાનભાઇ સોનગરા અને તેમનો પરિવાર વઢવાણ ખાતે ભાઈની દીકરીના લગ્ર હોય અને ઘર રેઢું ન મુકવાનું જણાવી ઈશ્વરભાઈ અને તેમનો પુત્ર પત્ની સાથે વઢવાણ નીકળી આવતા અને પોતાના રૂમમાં સુતા હતા. ત્યારે બાજુમાં રહેતા કિશોરભાઇ સાયલા આવ્યા ત્યારે રમેશભાઈ કિશોરભાઇ હડિયલ કે જે સેન્ટ્રીગ નું કામ કરે છે. જ્યારે ઈશ્વરભાઈના ઘરના તાળાં તૂટેલ જે ઘરમાં તલાશી કરતાં ચેઇન, બે જોડી બુટિયા, રૂ.2,35,000 રોકડા એમ 3 લાખની તસ્કરી થયેલ હતી. ઈશ્વરભાઈ લગ્રમાં ગયા હતા. કિશોરભાઇ વહેલા પાછા આવ્યા હતા. બંને ભાઈના ઘરમાં 3 લાખથી વધુ મતાની તસ્કરી થઈ છે.