સરખેજ પાસે ખુલ્લા પ્લોટમાંથી ઇસમો ત્રણ કાર તસ્કરી કરી ગયા
અમદાવાદ સરખેજ પાસે કિરણ મોટર્સ લિમિટે દ્રારા ખુલ્લા પ્લોટમાં નવી કારો રાખવામા આવી હતી.જેમાંથી કોઈ ઇસમો ત્રણ કાર તસ્કરી કરી ગયા હતા. આ બાબતે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.