ગોંડલમાં જજની મુંબઈની ફ્લાઈટ અડધો કલાક મોડી થઇ ચેમ્બરમાંથી મોબાઈલ તસ્કરી
ગોંડલ ગોંડલરેની અદાલતમાં ન્યાયમૂર્તિની ચેમ્બરમાંથી મોબાઇલ ફોન તસ્કરી થઇ જતા પોલીસ ફરિયાદ લખાવી હતી. અદાલતમાં એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્ટરે ઉત્તમ એસ કાલાણી ચેમ્બરમાંથી કોઈ ઈસમ ન્યાયમૂર્તિનો સેમસંગ ગેલેક્સી કંપનીનો બ્લુકલરનો મોબાઈલ કિંમત રૂ.13,000નો તસ્કરી કરી જતાં સિવિલ કોર્ટના રજીસ્ટ્રાર ભગવતીપ્રસાદ હીરાલાલ રાજ્યગુરુ દ્વારા પોલીસ ફરિયાદ લખાવતા પોલીસે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી પીએસઆઈ એ.એમ ઠાકોરે હાથ ધરી હતી.