Breaking News

Crime News

Election 2022

દેશમાં પહેલી વાર પેટ્રોલ ક૨તાં ડિઝલના ભાવમાં વધારો થયો

નવી દિલ્હી, આંત૨૨ાષ્ટ્રીય બજા૨માં કાચા તેલની કિંમતોમાં નજીવા વધા૨ા પછી સ્થાનિક માર્કેટમાં ડિઝલની કિંમતોમાં વધા૨ો હજુ પણ ચાલુ છે. દિલ્હીનાં...

થરાદ નજીકથી રૂ 2.46 લાખનો વિદેશી શરાબ ભરેલી જીપ સાથે 2 ઇસમો પકડાયા

બનાસકાંઠા એલસીબીએ થરાદ નજીકથી રૂ.૨.૪૬ લાખનો દારૂ ભરેલી જીપ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.એલસીબીના વદુજી તથા ઓખાભાઇ સહિતની ટીમને...

ડીસા શહેરમાં ફૂડ વિભાગના દરોડાથી વેપારીઓમાં ભય

ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા પડ્યા હતા. જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરના લાઠીબજાર વિસ્તારમાં આવેલી જતિન ટ્રેડિંગ...

ભરતસિંહ સોલંકીના સતત સંપર્કમાં રહેલા કૉંગ્રેસ અગ્રણી મૌલિન વૈષ્ણવ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

વડોદરા : રાજ્ય સભાની ચૂંટણી (દરમિયાન કૉંગ્રેસના ઉમેદવાર અને નેતા ભરતસિંહ સોલંકી સાથે સતત હાજર રહેલા કૉંગ્રેસના અગ્રણી મૌલિન વૈષ્ણવ નો...

આગામી સપ્તાહમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી

ગુજરાતમાં આગામી સપ્તાહ દરમ્યાન દક્ષિણ ગજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ...

કચ્છ જિલ્લામાં કોરોના વાયરસના ૪ નવા પોઝીટીવ કેસ આવ્યાસામે અને બે યુવાન કોરોનાને મ્હાત આપી

  ભુજ કચ્છ આદિપુરની હરિઓમ હોસ્પીટલમાં કોરોનાને મ્હાત આપનારા અંજારના બે યુવાનોને અપાઈ રજા: હરિઓમ હોસ્પિટલ પણ બની કોરોના મુક્ત:...

ભુતખાના ચોકમાં એસ.ટી. બસે કાર, રિક્ષા અને એકિટવાને ઠોકરે લીધા

બ્રેક ફેઇલ થતાં ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: મહિલા સહિત બે ઘાયલ ભુતખાના ચોકમાં ધોરાજી- જામકંડોરણા- રાજકોટની રૂટની એસ.ટી. બસની...

આણંદના લોટીયા ભાગોળમાં જુગાર રમતાં ત્રણ પકડાયા: પાંચ ફરાર

આણંદ શહેરના લોટીયા ભાગોળમાં આવેલા બહુચરમાતા ચોકમાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દરોડો મારતાં સ્ટ્રીટ લાઈટના અજવાળે...

રાજકોટમાં ધો.8ની વિદ્યાર્થિનીને ઓનલાઈન હોમવર્ક કરવું ગમતું ન હોવાના કારણે આપઘાત કર્યો

લોકડાઉનના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થતા રાજ્ય સરકારે ધંધા ઉદ્યોગો ખોલવા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં...