Breaking News

Crime News

Election 2022

શહે૨નાં મવડી ૨ોડ નવલનગ૨માં એક યુવકનો બીજા યવક ઉપર છરી અને તલવાર વડે હુમલો

શહે૨નાં મવડી ૨ોડ નવલનગ૨માં ૨હેતો ભ૨વાડ યુવાન શ્રીનાથજી સોસાયટીમાં હિ૨ેન હોલ પાસે બેઠો હતો ત્યા૨ે જુની અદાવતનો ખા૨ ૨ાખી નામચીન...

જામનગર જીલ્લામાં કોરોનાનો ક્રૂર પંજો: વધુ 3 દર્દીઓના મોત

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસ ઘાતક સાબિત થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાક માં જામનગર શહેરના બે અને ગ્રામ્ય વિસ્તારના...

ભારતના એવા 5 રાજ્યો જ્યાં કોરોનાથી હજુ સુધી એક પણ મોત થયું નથ

મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ -19 નો ફેટલિટી રેટ પ્રથમ વખત 2.5% ની નીચે ગયો છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, ભારત વિશ્વના...

અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસ હદમાં વરથું ગામેથી વિદેશી દારૂ : બિયર ઝડપાયો

મોડાસા, અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે મોડાસા તાલુકાના વરથું ગામે જીગરભાઈ ઉર્ફે જીગ્નેશપુરી દશરથપુરી...

રાજુલાના કુંભારીયા ગામે માસુમ બાળકી પર કૌટુંબીક કાકાનો દુષ્કર્મ

અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાનાં કુંભારીયા ગામે રહેતી એક 4 વર્ષની બાળકીને તે જ ગામે રહેતા અને બાળકીના કૌટુંબિક કાકાએ નજર...

ભાવનગર પંથકમાં માલ સામાનની તસ્કરીમાં સંડોવાયેલ તસ્કર બેલડી પકડાઈ : મુદામાલ ઝડપાયો

ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો અલંગ પો.સ્ટે. વિસ્તાનરમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાનન ત્રાપજ ગામે બેલા જવાના...

રેમડેસિવીર ઇન્જેકશનના કાળાબજાર કરનારી ટોળકી ઝડપાઇ

કોરોનાની સારવારમાં અકસીર ગણાતા રેમડેસિવીર ઇન્જેકશનની મૂળ કિંમત એક ઇન્જેકશનના રૂપિયા ૫૪૦૦ છે, પણ એ ઇન્જેકશન કાળાબજારમાં રૂપિયા ૩૦,૦૦૦માં વેચનાર...