Breaking News

Crime News

Election 2022

અમદાવાદમા હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં મારમારી બાદ લૂંટનો પ્રયાસ

ગુજરાતમાં હવે ગુનાગોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જ જાય છે. એક પછી એક કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં હાલ...

ભારતચીનની સરહદ પર ભારતની સેના યુધ્ધ જેવી સ્થિતિમાં તૈનાત

લદ્દાખ મોરચે ગલવાન ખીણમાં ચીનની દગાબાજીના કારણે ભારતના 20 સૈનિકો શહીદ થયા બાદ હવે ભારતે નક્કી કરી લીધુ છે કે,...

માંડવીના નાની ખાખરમાં પત્ની ચાલી જતા ખેતમજુરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

માંડવી : તાલુકાના નાની ખાખર ગામે વાડી વિસ્તારમાં રહેતા મૂળ છોટા ઉદેયપુરના રપ વર્ષિય યુવાને વાડીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત...

જખૌ સરપંચ ના આગોતરા જામીન અરજી ગુજરાત હાઈ કોર્ટ દ્વારા મંજૂર

વર્ષ 2019 ના 12 માં મહિનામાં કરોડો સરકારી નાણાં ની ઉચાપત અને ભ્રષ્ટાચાર બાબતે જખૌ ના સરપંચ, મનરેગા મેટ (સરપંચ...

તળાજા પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ...

જિલ્લા પોલીસ વડા દ્વારા માસ્ક નહિ પહેરનારા સામે દંડ કરવા આપી હતી સૂચના

બોટાદ જિલ્લામાંથી ટોટલ 968 જેટલા કરવામાં આવ્યા કેસ 968 લોકો ને ફટકાર્યો દંડ બોટાદ જિલ્લા પોલીસે રૂપિયા 1,93,600/- નો કર્યો...

કેરા થી મુન્દ્રા જતા ખારી વીડીના અગાઉ નવા બનેલા પુલિયા પર આચરાયો ભ્રષ્ટાચાર

કેરા થી મુન્દ્રા જતા ખારી વીડીના અગાઉ નવા બનેલા પુલિયા પર આચરાયો ભ્રષ્ટાચાર માત્ર ઊભા એંગલ નાખી મૂકી દેવાયા છે...

કચ્છના દરિયાઇ વિસ્તારમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત

જખૌ દરિયાઇ વિસ્તારમાંથી બિનવારસુ 4 ચરસ ના પેકેટ મળ્યા. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ પેટ્રોલિંગ દરમ્યા જખૌ દરિયાના લુણા ટાપુ પર મળ્યા...

ખનીજ ચોરીના મુદ્દે ત્રણ પોલીસ કર્મચારીઓ કરાયા સસ્પેન્ડ

ભચાઉ પોલીસ મથકના મહિલા પીએસઆઈ સહિત 3 ને કરાયા સસ્પેન્ડ ભચાઉ તાલુકાના જૂના કકરવા ગામે રેન્જ આઇજી ની સૂચનાથી સાયબર...

સોડવદરા વાડી વિસ્તાર માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની પેટી નંગ-૫૧ બોટલ નંગ- ૬૧૨ કિ.રૂ. ૧,૮૩,૬૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ...