Breaking News

Mostbet Casino, Mostbet, Mosbet, Mostbet Bd, Mostbet Casino Inside Bangladesh Mostbet On The Internet Betting, Mostbet Terme Conseillé Line, Mostbet Bookmaker Bonuses, 34

Mostbet Casino, Mostbet, Mosbet, Mostbet Bd, Mostbet Casino Inside Bangladesh Mostbet On The Internet Betting, Mostbet Terme Conseillé Line, Mostbet...

Mostbet Casino, Mostbet, Mosbet, Mostbet Bd, Mostbet Casino Inside Bangladesh Mostbet On The Internet Betting, Mostbet Terme Conseillé Line, Mostbet Bookmaker Bonuses, 34

Mostbet Casino, Mostbet, Mosbet, Mostbet Bd, Mostbet Casino Inside Bangladesh Mostbet On The Internet Betting, Mostbet Terme Conseillé Line, Mostbet...

52 અબજનું ઓનલાઇન ક્રિકેટ સત્તાનું નેટવર્ક ચલાવનાર આરોપી પાટણથી ઝડપાયો

copy image બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા હસ્તે ની સાયબર ક્રાઈમ પોલીસને મળી હતી. જેને આધારે ભૂજ સાયબર ક્રાઈમની ટીમે...

ધ્રબુડીના દરિયાકિનારે ફરી ચરસનાં ચાર પેકેટ મળી આવ્યા

copy image મોટા ભાડિયા થોડા-થોડા અંતરે મળી આવતા માદક પદાર્થ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ધ્રબુડી અને  મોઢવા ગામ વચ્ચેના દરિયાકિનારે શંકાસ્પદ ચરસના ચાર પેકેટ માંડવી મરીન પોલીસે કબજે કર્યા હતા. પ્રાપ્ત  માહિતી મુજબ, પેટ્રોલિંગમાં રહેલી માંડવી મરીન પોલીસ, માંડવી ટાસ્ક ફોર્સ અને એસઆરડીની ટીમને ધ્રબુડી-મોઢવા નજીકના દરિયાકાંઠે થેલીમાં શંકાસ્પદ ચરસના ચાર પેકેટ મળી આવ્યા હતા. પોલીસે પેકેટ જપ્ત કરી માદક પદાર્થની તપાસ માટે એફએસએલમાં મોકલ્યા હતા.

ફતેહગઢ કે.ડી.સી.સી બેન્કના મેનેજરે 67 લાખની ઉચાપત કરી

copy image ભચાઉ તાલુકાના ફતેહગઢ ગામની કે.ડી.સી.સી. બેન્કના મેનેજર પૈસા ઉપાડી ફરાર થઈ જવાના મામલે  રાપર પોલીસ  મથકે ફરિયાદ નોંધાઈ હતી . જો કે, આરોપી મેનેજરે કરેલી ઠગાઈનો આંકડો વધુ હોવાનું બહાર આવ્યું હતું . પ્રાપ્ત માહિતી  મુજબ આ મામલે રાપર કે.ડી.સી.સી. બેન્કના મેનેજર નરેશ પચાણભાઈ માલીએ આરોપી પ્રવીણ ભાણાભાઈ સોઢા સામે  છેતરપિંડી સહિતની કલમો હેઠળ  ફરિયાદ નોંધાવી હતી . આરોપી શાખા મેનેજર તાજેતરમાં 28 લાખની રકમ  ઉપાડીને  ફરાર  થઈ ગયો હોવાનો બનાવ બન્યો હતો. મેનેજરે લખેલી ચીઠ્ઠીના આધારે સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જે-તે સમયે મેનેજર દ્વારા 28 લાખની ઉચાપત કરાઈ હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ મેનેજરે કુલ 67 લાખની ઉચાપત કરી  હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. આરોપીએ લખેલી ચીઠ્ઠીમાં જ આ કબૂલાત કરી હતી અને તેમાં સ્ટાફનો કોઈ વાંક ન હોવાનું લખ્યું હતું. આરોપીએ સરપ્રાઈઝ ચેકિંગના બહાને મહિલા કર્મચારી પાસેથી તિજોરીની ચાવી માગી હતી. કાગળમાં જણાવ્યા પ્રમાણે આરોપીએ 26 જૂન-2024ના બચત ખાતામાંથી 39 લાખની ઉચાપત કરી હતી, જે સિન્ડી ક્રેડિટર્સ ખાતે બેચ બનાવીને જમા આપ્યા હતા અને 28 લાખ કેસ ઓછી હોવાનું જણાવ્યું હતું. કુલ 67 લાખ સટ્ટા બજારમાં ઓનલાઈન હારી ગયો હોવાનું આરોપીએ પત્રમાં જણાવ્યું હતું. આરોપીએ બન્ને બહેનના યુઝર આઈ.ડી.નો તેમની જાણ બહાર ઉપયોગ કર્યો હોવાનું લખ્યું હતું. બેન્કમાં રોકડ રકમની તપાસ કરતાં 28 લાખ ઓછા જણાયા હતા. બેન્કના સત્તાધીશોએ આરોપીની શોધખોળ કરી હતી, પરંતુ તેના કોઈ સગડ મળ્યા નથી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી .

નખત્રાણા-કોટડા હાઇવે પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો: એક યુવાનનું મોત બે સારવાર હેઠળ

નખત્રાણા થી લખપત જતા હાઈવે માર્ગ પર મંગળવારે મોડી રાત્રે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું ઘટના સ્થળે મોત...

મિલકત સંબંધિત ગુના અટકાવવા પશ્ચિમ કચ્છ પોલીસે કાર્યવાહી આદરી

copy image મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે ભુજમાં ઝૂંપડપટ્ટી સહિતના જુદા-જુદા વિસ્તારોમાં પશ્ચિમ કચ્છ પોલીસે એ-રોલ, બી-રોલ ભરવાની કામગીર હાથ...

કચ્છડો ફરી વિશ્વમાં છવાયો; વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં કચ્છનાં સ્મૃતિવનને મળ્યું સ્થાન

આપણા કચ્છએ ફરી વિશ્વમાં ગુજરાત અને ભારતનો ડંકો વગાડયો. UNESCO ના આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત...

કોડકી નજીક પગપાળા જતી પાંચ મહિલાઓને કારચાલકે ટક્કર મારતાં મહિલાઓ ઘાયલ

ધાર્મિક પ્રસંગ પતાવીને પરત ઘરે જવા નીકળેલી કોડકીની મહિલાઓને મજૂરીકામ અર્થે આવેલા પરપ્રાંતીય શખ્સોએ પોતાના કબજાની ઈકો ગાડી પૂરઝડપે હંકારીને...