Breaking News

“જખૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોપરના વાયર ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ હાલમાં મિલ્કત સબંધી વણશોધાયેલ ચોરીઓના...

 અંજારના ઝરૂ નજીક સર્જાયેલ અકસ્માતમાં ઇજાગ્રસત ગંભીર હાલતમાં

copy image અંજાર ખાતે આવેલ ઝરૂમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા...

રશિયા પર થયેલ હુમલા 21ના મોત

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે હાલમાં ચાલી રહેલા યુદ્ધમાં  રશિયામાં   યુક્રેન દ્વારા કરવામાં  આવેલા હુમલામાં  21  લોકોનાં  મોત નિપજ્યાં હતાં, જ્યારે 111 લોકો ગંભીર રીતે ઘાયલ બન્યા હતા. વધુમાં...

નવા વર્ષના દિવસે પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી નશેડીઓને ઝડપ્યા

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગત રાત્રે પોલીસે અનેક નશેડીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે...

 ભુજમાંથી એક શંકાસ્પદ બાઇક સાથે એલસીબીએ શખ્સને ઝડપી પાડયો 

copy image ભુજમાંથી એક શંકાસ્પદ બાઇક સાથે એલસીબીએ એક શખ્સને ઝડપી પાડયો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં...

 દારૂના અનેક ગુનાઓમાં સામેલ આરોપી પોલીસના સકંજામાં

copy image સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, છેલ્લા કેટલાક સમયથી દારૂના અનેક ગુનાઓમાં સામેલ નાસ્તા ફરતા શખ્સને એલસીબીએ ઝડપી...

કલેક્ટરશ્રી અમિત અરોરાના હસ્તે કચ્છ કલેક્ટર કચેરી ખાતે ઇવીએમ નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ઇવીએમ મશીન અંગે લોકજાગૃતિ અર્થે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા ઇવીએમ...

ભચાઉ ખાતે આવેલ  સામખિયાળીમાં જાહેરમાં  દારૂ  વેચતા બ શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા

copy image ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં જાહેરમાં દારૂ વેચતા બે શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી...

અંજાર ખાતે આવેલ  લોહારિયા ગામની વાડીમાંથી થયેલ તસ્કરીના પ્રકરણમાં બે શખ્સ જેલના હવાલે

copy image અંજાર ખાતે આવેલ  લોહારિયા ગામના સીમ વિસ્તારમાં આવેલ એક વાડીમાંથી 60 હજારની કિમતના વાયરની ઉઠાંતરી થઈ હતી. જે પ્રકરણમાં પોલીસે બે શખ્સોને જેલના હવાલે કર્યા...

ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

કચ્છના બે સ્થળ ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ તથા સફેદ રણ ખાતે યોગ સાધકોએ 'રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર'ની વિચારધારા...