બોટાદ ખાતે પાલીતાણામાં બનેલ ઘટનાઓને લઈને આસામાજિક તત્વોના વિરુદ્ધમાં જૈનો દ્વારા રેલી યોજી પ્રાંત અધિકારી બોટાદને આવેદનપત્ર આપવામાં આવ્યું
થોડા સમય પહેલા પાલીતાણામાં અસામાજિક તત્વોનો ખૂબ જ ત્રાસ વધી ગયેલ હોય અને ગેરકાયદેસરના ધંધાઓ થતા હોય તેમજ ગિરિરાજ પર્વત...