પશ્ચિમ કચ્છના માનકુવા પોલીસ સ્ટેશન ખાતે અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧ મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમ યોજાયો
માનકુવા,તા.૩૧/૧૦/૨૦૨૬ આપણા દેશના લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી આજે સમગ્ર દેશમાં અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ શ્રી...