Breaking News

ગાંધીનગરના ધણપનાં ચૈતન્ય ધામના પાર્કિંગમાં કાર મૂકીને દંપતી સમૂહલગ્નમાં ગયું તોતસ્કરો કારનો કાચ તોડી 3 લાખની મત્તા ચોરી છૂમંતર

ગાંધીનગરનાં ધણપનાં ચૈતન્ય ધામનાં પાર્કિંગમાં ટોયોટા ફોરચ્યુનર કાર મૂકીને અંકલેશ્વરનું દંપતી સમૂહ લગ્નમાં ગયું એ દરમિયાન ચોરે ફોર્ચ્યૂનર કારનો પાછળનો...

રાજુલાના માંડળ ગામ પાસે સુરતથી દિવ જઈ રહેલી ખાનગી બસ પલટી મારી જતાં 15થી વધુ મુસાફારો ઈજાગ્રસ્ત

અમરેલી જિલ્લાના રાજુલાના માંડણ ગામ પાસે વહેલી સવારે સુરતથી દિવ તરફ જઈ રહેલી ખાનગી બસ પલટી મારી ગઈ હતી. અકસ્માત...

શંખેશ્વરનાં બિલીયા રોડ ઉપર બે બાઇકો ટક્કરાતા અકસ્માત સર્જાયો: એકનું મોત

શંખેશ્વર તાલુકાનાં બિલીયા ગામથી મનવરપુરા કેનાલ નજીક સવારે સર્જાયેલા એક અકસ્માતમાં બે બાઇકો એકબીજા સાથે ટક્કરાતા એક બાઇક પર સવાર...

ભચાઉના લાકડીયામાં જુગાર રમતા ત્રણ શખ્સને પોલીસે ઝડપી પાડ્યા

ભચાઉ તાલુકાના લાકડીયામાં જુગાર રમતા ત્રણ ઈસમને પોલીસે પકડી પાડ્યા હતાં. મળતી માહિતી અનુસાર પુર્વ બાતમીના આધારે પોલીસે ગામમાં આવેલા...

ગાંધીધામમાં વૃધ્ધ વેપારીને ત્યાં મારકૂટ કરી લૂંટને અંજામ આપનાર આરોપી ઝડપાયા

ગાંધીધામના શક્તિનગરમાં વૃધ્ધ વેપારીને મારકૂટ કર્યા પછી છરી વડે ઇજા કરી લૂંટ કરાઈ હતી. આ લૂંટના આરોપીઓને LCBએ પકડી પાડી...

પડાણા પાસેની દુકાનમાંથી એસઓજિની ટીમે 98 હજારના ગાંજા સાથે 1ને ઝડપ્યો

એસઓજીની ટીમે પડાણા નજીક આવેલા આર્કેડની દુકાનમાં પૂર્વ બાતમીના આધારે રેડ પાડી રૂ.98 હજારની કિંમતના 9.880 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે...

નખત્રાણા રવાપરમાં બારી, બારણા તોડ્યા વગર ઘરમાંથી 15 લાખથી વધુની મતાની તસ્કરી થતાં ગામમાં ચકચાર

નખત્રાણા તાલુકાના રવાપર ગામમાં ધોળા દિવસે ઘરનો દરવાજો કે બારી બારણા તોડ્યા વગર જાણભેદુ મનાતા ઇસમોએ ઘરમાંથી રોકડ તથા દાગીના...

ગાંધીધામના રાજવી ફાટક પાસે મીઠાના ધંધાર્થીની કારમાં ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો:સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નહિ

ગાંધીધામ રાજવી ફાટક પાસેથી પસાર થતા મીઠાના ધંધાર્થીની કારમાં ટ્રક ચાલકે અથડાવી ડેટા અકસ્માત સર્જયો હતો જો કે સદ્દભાગ્યે કોઇ...

ચૂંટણીની તાલીમમાં ગેરહાજર રહેનાર માંડવી પીજીવીસીએલના એન્જિનિયરની અટકાયત કરાઈ

વિધાનસભાની સામાન્ય ચૂંટણી મતદાનને હવે ગણતરી દિવસો બાકી છે ત્યારે માંડવી મતક્ષેત્રમાં ચૂંટણી ફરજ સોંપાયા પછી પીજીવીએલના જુનિયર એન્જિનયર ચૂંટણીલક્ષી...

પવનચક્કીમાથી પાવર ઓઇલ ચોરીના આરોપીઓને પાલારા જેલમાં લઇ જતી વેળાએ જીપનો અકસ્માત

પવનચક્કીના ટ્રાન્સફોર્મર ટેન્કમાંથી પાવર ઓઇલની ચોરી કરનારા આરોપીઓને નારાયણ સરોવર પોલીસે થોડા દિવસ અગાઉ પકડી લીધા હતા. આ આરોપીઓને દયાપર...