પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષમાં છ પ્રકારની રાષ્ટ્ર વિરોધી પ્રવતિ કરતા ઈસમોને ચેક કરી તેઓના ડોઝીયર ભરવાની કામગીરી કરવા મેગા ડ્રાઈવનું આયોજન
ગત તા.૦૮/૧૧/૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્યનાં એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરનાર ત્રણ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં...