કચ્છ લોકસભા તથા સાંસદશ્રી તરફથી રાષ્ટ્રીય હાથ વણાટ દિવસ ની ઉજવણી નિમિતે વણકરોનું વિશિષ્ટ સન્માન
કચ્છ લોકસભા તથા કચ્છના સાંસદશ્રી તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા રાષ્ટ્રીય હાથવણાટદિવસની ઉજવણી નિમિતે વણકરોનું વિશિષ્ટ સન્માન કાર્યક્રમ...