“સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રોમાં ધાર્મિક તથા જાહેર સ્થળો સામૂહિક સફાઇ સાથે સરકારી કચેરીઓમાં સફાઇ અભિયાન હાથ ધરાયું
ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં...