અદાણી ગ્રુપ બનાવશે વિશ્વનું સૌથી મોટું સિંગલ-લોકેશન બેટરી એનર્જી સ્ટોરેજ કચ્છના ખાવડા ખાતે ભારતમાં સૌથી મોટું BESS ઇન્સ્ટોલેશન
અમદાવાદ, ૧૧ નવેમ્બર, ૨૦૨૫: અદાણી ગ્રુપે ૧૧૨૬ MW / ૩૫૩૦ MWh પ્રોજેક્ટ સાથે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) ક્ષેત્રમાં પ્રવેશની...