Breaking News

ફેસબુક પર ફેક આઇ.ડી. બનાવી સસ્તા સોનાની લાલચે લોકોને છેંતરવાના ઈરાદે કાવતરું રચનાર ઈશમની કરાઈ ધરપકડ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી...

અમરેલીના કણકોટમાં ભયજનક સ્થિતિ સર્જનાર હડકવા ગ્રસ્ત નીલગાયને વનવિભાગે ભારે જહેમત બાદ પાંજરે પૂરી

copy image અમરેલી ખાતે આવેલ લીલિયા તાલુકાના કણકોટમાં ભયજનક સ્થિતિ સર્જનાર હડકવા ગ્રસ્ત નીલગાયને વનવિભાગે ભારે જહેમત બાદ પાંજરે પૂરી...

મહારાષ્ટ્રના પૂણેથી કચ્છ ફરવા આવેલ યુવાનના વાહનની ડેકીમાંથી કેમેરાની તસ્કરી

copy image મહારાષ્ટ્રના પૂણેથી કચ્છમાં ફરવા આવેલ યુવાનના વાહનની ડેકીમાંથી કેમેરાની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ; છે. ત્યારે...

આજરોજ કચ્છ જીલ્લા ભાજપ દ્વારા “VB G RAM G” અભિયાન અંતર્ગત અંજાર એપીએમસી ખાતે ખેડૂત શ્રમિક સંમેલન યોજાયું

ગ્રામીણ ભારતના વ્યાપક અને સ્થાયી પરિવર્તનની દિશામાં એક ઠોસ અને દૂરંદેશીભર્યું કદમ ઉઠાવવાના સુભાશયથી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર દ્વારા...

અંજારમાં સરહદ ડેરી દ્વારા નવનિર્મિત સર્કલનું શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ લોકાર્પણ કર્યું

આજરોજ અંજાર ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે અંજાર ખાતે એપીએમસી નજીક કચ્છ જિલ્લા સહકારી દૂધ...

🚊🚊સંસ્થા નાં પ્રયત્ન ને સફળતા મળી…..ગોપાલપુરી સ્ટેશન 🚊🚊

કચ્છ પ્રવાસી સંધ દ્વારા દાદર ટર્મિનસ ની સફળતા બાદ મુખ્ય ધ્યેય હતો, ટ્રેનો ગાંધીધામ બાય પાસ કરી ભુજ તરફ વળાંક...

ભુજમાં જૈન અમર ધામ પાસે લાગી આગ

કચરામાં આગ લાગી બાદ લાઇટ ની ડીપી માં પણ થયો બ્લાસ્ટ લાઇવ દ્રશ્યો માં અફડા તફડી નો માહોલ ફાયર બ્રિગેડ...

અમદાવાદમાંથી 9.48 લાખના MD ડ્રગ્સ સાથે એક યુવાનની થઈ ધરપકડ

copy image અમદાવાદમાંથી 9.48 લાખના MD ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.... અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ...

અમદાવાદમાં શિવાલિક’ બિલ્ડિંગમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી

copy image અમદાવાદમાં શિવાલિક' બિલ્ડિંગમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી...

ખેડોઇ નજીકથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સની થઈ ધરપકડ

copy image ખેડોઇ નજીક ગાંજા સાથે એક ઈશમને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોનું કહેવું...