મુખ્યમંત્રીશ્રીએ જખૌ ખાતે પૂજ્ય ઓધવરામજી મહારાજના નૂતન મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી
આજરોજ જખૌ ગામે સદગુરુ ભગવાન વાલરામજી શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત પૂજ્ય ઓધવરામજી મહારાજના નૂતન મંદિરના ત્રિદિવસીય ભાવ પ્રાણ- પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સહભાગી થવા...