Breaking News

યુદ્ધ ભીષણ, હોર્મુઝ બંધ, ઉચાટ શરૂ

અમેરિકાના 140 ઠેકાણા પર હુમલા; ઇરાને મધ્ય-પૂર્વના છ દેશ પર ડ્રોનથી નિશાન સાધ્યું અમેરિકી હુમલામાં ઇરાની નૌકાદળ લેફટનન્ટનું મોત : હોર્મુઝમાં જહાજોનું આવાગમન ચાલુ...

કાશ્મીરનાં અનંતનાગમાં બે વખત વાદળ ફાટયાં

કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં 60 મિનિટનાં ટૂંકાગાળામાં જ વાદળ ફાટવાની બે ઘટના બની હતી.સૂત્રો માંથી મળતી માહિતી મુજબ શનિવારે મોડી રાતે વાદળ ફાટતા...

લલિયાણામાં ગ્રામજનોએ શિકારીઓનો પ્લાન કર્યો નિષ્ફળ : બંદૂક-બાઇક જપ્ત

ગાંધીધામ, તા. 12 : ભચાઉ તાલુકાના લલિયાણા ગામની સીમમાં ગેરકાયદે વન્યજીવોનો શિકાર કરવા નીકળેલા શિકારીઓ અને ગ્રામજનો સામસામે આવી જતાં ભારે અફરાતફરી થઇ...

અંતરજાળમાં જાહેર જુગાર રમનારી આઠ મહિલાની અટક

copy image ગાંધીધામ અંતરજાળની તિરુપતિ સોસાયટીમાં જાહેરમાં ગંજીપાના વડે નસીબ અજમાવતી આઠ મહિલાને પોલીસે પકડી પાડી હતી. આ મહિલાઓ પાસેથી રોકડ...

સમાજની એકતા, શિક્ષણ અને યુવા સશક્તિકરણ માટે અખિલ કચ્છ સમેજા થેબા સમાજ મુન્દ્રા તાલુકા શહેર સમિતિનું ભવ્ય સ્નેહમિલન યોજાયુ

અખિલ કચ્છ સમેજા થેબા સમાજ મુન્દ્રા તાલુકા અને મુન્દ્રા શહેર સમિતિ દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને પરસ્પર પ્રેમની ભાવના વધુ...

માંડવી બીચ ઉપર નાહવા પડેલા બે પ્રવાસી યુવાનને ડૂબતા બચાવાયા

માંડવીના વિન્ડફાર્મ બીચ ઉપર નાહવા ગયેલા બે આશાસ્પદ યુવાનને ડૂબતા બચાવી લેવાયા હતા. મળતી માહિતી મુજબ મુંદરામાં કંપનીમાં કામ કરી...

વરસામેડીમાં અડધા લાખના દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

copy image અંજારના વરસામેડીની બાગેશ્રી-બે સોસાયટીમાં કારમાં દારૂ રાખીને બેઠેલા બે શખ્સોને પોલીસે ઝડપી રૂા.  49,823નો દારૂ જપ્ત કર્યો હતો....

ભુજ નગર પાલિકા વોર્ડ નં 4 માં માનવ કલ્યાણ કેમ્પ યોજાયો હતો

ભુજ નગર પાલિકા આયોજિત વોર્ડ નં 4 આયોજિત ઇશ્રમ કાર્ડ આભા કાર્ડ આયુષ્માન કાર્ડ કેવાયસી કેમ્પ માનવ કલ્યાણ યોજના તારીખ...

સરકારી જમીન પર કરેલ ધાર્મિક તેમજ કોમર્શિયલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ...

અષાઢી બીજનાં આયોજીત “સાંસદ કચ્છ કાર્નિવલ” નિમિતે વિવિધ સમિતિઓ ની બેઠક અનેકાર્યક્રમને ઓપ અપાયો – સાંસદ વિનોદભાઈ ચાવડા.

દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી કચ્છી નવું વર્ષ અષાઢીબીજની ભવ્ય ઉજવણી નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવના...