ગેરકાયદેસર ડોક્ટરની પ્રેક્ટિસ કરતા ઈસમને ઝડપી પાડી કાયદેસરની ડાર્યવાહી કરતી એસ.ઓ.જી,ગાંધીધામ
માન.પોલીસ મહાનિરીક્ષકથી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીશ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વે કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં લોકોના...