India

કોરોના ઈન્ડિયા 53,049 કેસ, મૃત્યુઆંક-1,758: મહારાષ્ટ્રમાં 15 હજાર ઉદ્યોગ ફરી શરૂ, યુપીમાં સરકારે પાન મસાલા પરનો પ્રતિબંધ હટાવ્યો

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકડાઉનની સમીક્ષા કરવા માટે કોંગ્રેસ શાસિત રાજ્યોની મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી ગૃહ મંત્રાલયના...

કોરોનાવાઈરસ વિજ્ઞાનીઓનો દાવો- કોરોનાએ રૂપ બદલ્યું, નવું સંક્રમણ વધુ ઘાતક હોવાની શક્યતા

વિજ્ઞાનીઓએ 33 પેજનો રિપોર્ટ રજૂ કર્યોવાઇરસનું નવું સ્ટ્રેન કે સ્વરૂપ ફેબ્રુઆરીમાં યુરોપમાં જોવા મળ્યું હતુંકેલિફોર્નિયા. અમેરિકી વિજ્ઞાનીઓએ કહ્યું છે કે...

કેન્સર, બીપી અને ડિપ્રેશનની દવાઓથી કોરોનાને હરાવવા માટેની તૈયારીઓ, દાવો- વેક્સિનથી પહેલાં આવી સારવાર ફેફસાંને બચાવશે

ટ્રાયલમાં અલગ અલગ દવાઓથી સંક્રમણના જોખમને ઘટાડવાનો પ્રયાસ અને ક્ષતિગ્રસ્ત ફેફસાંને રિકવર કરવાનું લક્ષ્યાંકકોરોના પોઝિટિવના દર્દી જેમાં માઈલ્ડ લક્ષણ જોવા...

કોરોના પલ્ટી મારે છે કોરોના વાયરસના કેસ કુદકેને ભૂસકે વધી રહ્યા છેઃ એપ્રિલમાં કેસની સંખ્યા ઓછી હતી પરંતુ મે મહિનો બેસતા જ કોરોનાએ ધૂણવાનું શરૂ કરી દીધું: મધ્યપ્રદેશના બે ગ્રીન ઝોનવાળા વિસ્તારો નવા કેસના કારણે ઓરેન્જ ઝોન બની ગયાઃ દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાના અકિલા કેસ ઝડપથી વધતા ચિંતાનો માહોલઃ રોજેરોજ કેસ અને મૃત્યુઆંક વધે છેઃ તંત્ર ઉંધામાથેઃ દેશમાં ૨૪ કલાકમાં ૮૯ના મોતઃ નવા ૩૫૬૧ કેસ

વિશાખાપટ્ટનમમાં ગેસ ગળતરથી ૮ મોત: ૫૦૦૦ને અસર

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત એક પ્લાન્ટમાં અચાનક કેમિકલ ગેસ લીક થવાથી મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં એક બાળક સહીત ૮ લોકોના...

કર્ણાટક સરકારે ધોબી,વાળંદ,ખેડૂતો અને બાંધકામ કામદારો માટે રાહત પેકેજની જાહેરાત કરી

કર્ણાટકની બીએસ યેદિયુરપ્પા સરકારે કોરોનાવાયરસના પ્રસારને રોકવા માટે લોકડાઉનથી સૌથી વધુ અસરગ્રસ્ત જૂથો માટે 1,600 કરોડથી વધુના રાહત પેકેજની જાહેરાત...

દેશમાં કોરોનાથી છેલ્લાં 24 કલાકમાં 195નાં મોત : 3900 નવા કેસ નોંધાયા

દેશમાં એક જ દિવસમાં કોરોનાથી ૧૯૫ લોકોનાં મોત થયા હતા. એક દિવસમાં આટલા લોકોના મોત થયા હોવાનું પહેલી વખત બન્યું...

ઇટાલી-ઇઝરાયેલે રસી બનાવી : ઈટાલીનો ઉંદર પર પ્રયોગ, ઈઝરાયેલ પેટન્ટની આગે કુછ

ઈટાલી અને ઈઝરાયેલે દાવો કર્યો છે, કે બન્ને દેશોએ અલગ અલગ રીતે કોરોનાવાઈરસની રસી તૈયાર કરવામાં સફળતા મેળવી છે. ઈટાલીએ...

કોરોના વોરિયર્સને PM મોદીનાં સલામ, સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો હ્રદયસ્પર્ષી વિડિયો

જમ્મુ કાશ્મીર : આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, કર્નલ સહિત 5 જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સૈન્યના જવાનો અને આતંકીઓની વચ્ચે થયેલી અથડામણમાં ભારતીય સેનાના કર્નલ, મેજર સહિત 5 જવાનો શહીદ થયા છે....